ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : મુકુન્દરાય પારાશર્ય

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:મુકુન્દરાય વિજયશંકર પટ્ટણી, ‘પારાશર્ય’
(૧૩-૨-૧૯૧૪, ૨૦-૫-૧૯૮૫) : કવિ, વિવેચક, ચરિત્રકાર. જન્મ મોરબીમાં. ૧૯૩૩માં મેટ્રિક. ૧૯૪૦માં ઇતિહાસ – અર્થશાસ્ત્ર વિષયો સાથે શામળદાસ કૉલેજ,
ભાવનગરથી બી.એ. પ્રારંભમાં કંટ્રોલ ખાતામાં કારકુન. ૧૯૪૬માં ડેપ્યુટી કંટ્રોલર. ૧૯૪૮માં એ ક્ષેત્રમાંથી છૂટા થઈ ભારત લાઈન લિ., સ્ટીમર કંપની, ભાવનગરમાં ક્લાર્ક.
૧૯૭૬માં નિવૃત્ત. |