ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : નલિન રાવળ

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:નલિન ચંદ્રકાન્ત રાવળ
(૧૭-૩-૧૯૩૩): કવિ, વાર્તાકાર, વિવેચક. જન્મ અમદાવાદમાં વતન વઢવાણ. પ્રાથમિક શિક્ષણ કાળુપુરની શાળા નં.૭માં. માધ્યમિક શિક્ષણ ન્યૂ એજ્યુકેશન હાઈસ્કૂલમાં.
૧૯૫૪માં મેટ્રિક. ૧૯૫૬માં અંગ્રેજી-ગુજરાતી વિષયો સાથે બી.એ. ૧૯૫૯માં ગુજરાતી-અંગ્રેજી વિષયોમાં એમ.એ. ભરુચ અને નડિયાદમાં થોડો સમય અધ્યાપન કર્યા બાદ
બી.ડી. આર્ટસ કૉલેજ, અમદાવાદમાં અંગ્રેજીના પ્રાધ્યાપક. ૧૯૯૩માં નિવૃત્ત. |