ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : પ્રજારામ રાવળ

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:પ્રજારામ નરોત્તમ રાવળ
(૩-૫-૧૯૧૭, ૨૮-૪-૧૯૯૧): કવિ, અનુવાદક. જન્મ વતન સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં. ત્યાં જ પ્રાથમિક –માધ્યમિક શિક્ષણ. મેટ્રિક થઈ ૧૯૪૧માં પાટણની
આયુર્વેદિક કૉલેજમાંથી સ્નાતક. ૧૯૫૪થી ૧૯૭૨ સુધી ભાવનગરની કૉલેજમાં અધ્યાપક અને એ પછી ૧૯૭૫ સુધી આચાર્ય. વ્યવસાયે વૈદ. |