ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : રતિલાલ છાયા

બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી
કર્તા પરિચય:રતિલાલ કાશીલાલ છાયા
(૨૦-૧૧-૧૯૦૮): કવિ. જન્મસ્થળ ભડ (જિ.જૂનાગઢ). પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાંથી ૧૯૨૯માં મેટ્રિક થઈને ત્યાં જ શિક્ષક તરીકે જોડાયા. ૧૯૨૯થી ૧૯૬૭
સુધી શિક્ષક અને પત્રકાર. |