દ્રશ્ય-શ્રાવ્ય કેન્દ્ર

વિડિયો વિભાગ

યુટ્યુબ ચેનલ
જન્મશતાબ્દી વ્યાખ્યાનમાળા
  • જન્મશતાબ્દી: મુકુન્દરાય પારાશર્ય ભાગ-૧

  • તારીખ ૨૩મી સપ્ટેમ્બર ૨૦૧૪ની સાંજે ગુજરાતી સાહિત્ય પરિષદમાં, ક.લા.સ્વાધ્યાયમંદિર અંતર્ગત જન્મશતાબ્દી વ્યાખ્યાનમાળામાં મુકુન્દરાય વિ. પારાશર્ય વિશે રમેશભાઈ ર. દવેએ વ્યક્તવ્ય આપ્યું હતું. જીગ્નેશ બ્રહ્મભટ્ટે એમના સર્જનમાંથી કેટલાંક અંશોનું પઠન કર્યું હતું.
    ભાગ - ૧
બુધસભા
  • તા.૨૮-૮-૨૦૧૩: 'નરસિંહ: ભક્તિશૃંગારની કવિતા' પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૩૧-૭-૨૦૧૩: 'નરસિંહ: આધ્યાત્મ અને કવિતા' પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૨૬-૬-૨૦૧૩: 'ગુજરાતી કવિતામાં' પર ડૉ.જયંતી પટેલ(રંગલો)નું વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૨૪-૪-૨૦૧૩: 'કવિ રાજેન્દ્ર શાહની કવિતામાં લય' પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૨૭-૩-૨૦૧૩: 'વેલ્સ,ઈન્ગલેન્ડના કવિ હર્બર્ટ વિલિયમ્સની કવિતા' પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૩૦-૧-૨૦૧૩: 'કવિ રાજેન્દ્ર શાહની કવિતામાં જીવનનો મહિમા' પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૨૬-૧૨-૨૦૧૨: કવિ રિચાર્ડ વિલ્બરની કવિતા પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
  • તા.૨૮-૧૧-૨૦૧૨: કવિયત્રી માર્ગારેટ એટવુડની કવિતા પર વ્યાખ્યાન
    ભાગ - ૧
    ભાગ - ૨
વ્યાખ્યાનશ્રેણી
  • શ્રી કાકાસાહેબ કાલેલકર વ્યાખ્યાનશ્રેણીનું પ્રથમ વ્યાખ્યાન પ્રસિદ્ધ ખગોળવિજ્ઞાની ડો.પંકજ જોષીએ 'ગાંધીનું વિજ્ઞાન' વિશે તા.૧૮-૪-૦૯ના રોજ પરિષદભવનમાં આપ્યું હતું. શ્રી નારાયણભાઈએ પણ ગાંધીજીની વિજ્ઞાન માટેની વિશિષ્ટ વિચારસરણી પર ભાર મૂક્યો હતો.
    ભાગ - ૧
    ભાગ - ૨
    ભાગ - ૩
    ભાગ - ૪
દસ્તાવેજી ફિલ્મશ્રેણી


 

પ્રાપ્તિસ્થાન


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.