પરિષદ પરિચય

પરિષદનું બંધારણ

 


અસાધારણ સામાન્ય સભા :

આથી ગુજરાતી સાહિત્ય પરિષદના તમામ સભ્યોને જણાવવાનું કે તા.૪-૬-૨૦૧૭ને રવિવારે બપોરે ૩.૦ કલાકે ગુજરાતી સાહિત્ય પરિષદના પરિસરમાં એક અસાધારણ સામાન્ય સભાની બેઠક બંધારણના ફેરફાર માટે મળશે. મૂળ બંધારણ સાથે સૂચિત ફેરફારો 'પરબ'ના મે-૨૦૧૭ના અંકમાં મૂક્યા છે, જે આ લીન્‌ક પરથી મેળવી શકાશે. (.pdf ફાઈલ)

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.