નવાં પ્રકાશનો

૨૦૦૯નાં પ્રકાશનો

અમે બોલીએ છીએ

શાંતિભાઈ આચાર્ય, પ્ર.આ.૨૦૦૯, ડિમાઈ, પાકું પૂંઠું, પૃ.૧૮+૪૬૯, કિં.રૂ.૩૦૦/-

મેઘાણી જ્ઞાનપીઠ પ્રકાશનશ્રેણીનું 'અમે બોલીએ છીએ' એ નવમું પુસ્તક છે. આ સંગ્રહ ગુજરાતની વિવિધ બોલીઓનો છે. ગુજરાતી ભાષાની વિવિધ બોલીઓ વિશે શાંતિભાઈ આચાર્યે સખત પરિશ્રમભર્યું ક્ષેત્રકાર્ય કરીને અઢળક બોલી-સામગ્રી એકત્રિત કરી છે. અહીં બત્રીસ વાર્તાઓ મૂળ ઉચ્ચારણને અનુસરતી લિપિમાં રજૂ થઈ છે. એની સાથે ગુજરાતી ભાષામાં કરેલા અનુવાદો - પ્રચલિત ગુજરાતીમાં રૂપાન્તર કરેલું છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.