નવાં પ્રકાશનો

૨૦૧૦નાં પ્રકાશનો

ગુજરાતી કવિતાચયન : ૨૦૦૭

સં.સંજુ વાળા, પ્ર.આ. ૨૦૦૯, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૪+૧૩૦, કિં.રૂ.૮૫

કાન્ત-બળવંતરાય ગ્રંથમાળાના સત્તરમા મણકા રૂપે ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૭’ પ્રકાશિત થાય છે. ‘ગુજરાતી કવિતાચયન : ૨૦૦૭’ના સંપાદક શ્રી સંજુ વાળા છે. એક વર્ષનું સંપાદન વ્યાપક રીતે કાવ્યપ્રવૃત્તિનું નિર્ણાયક પરિબળ ભલે ન બને; પરંતુ એવું સંપાદન સર્જાતી કવિતાનો આછો પાતળો ચહેરો જરૂર ઉપસાવી શકે છે. એ દ્રષ્ટિએ જે-તે વર્ષના કવિતાચયનનું મૂલ્ય સ્વીકારવું પડે. વરસોવરસ થતાં રહેતાં આ ચયનોને ગુજરાતી કવિતાના ચાહકો-ભાવકો તરફથી સારો પ્રતિભાવ મળતો રહ્યો છે.
આ ચયનને ભાવકો આવકારશે એવી આશા છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.