નવાં પ્રકાશનો

૨૦૧૨નાં પ્રકાશનો

છિન્નપત્રાવલી

અનુ.: અનિલા દલાલ, ડિમાઈ, પાકું પૂઠું, પૃ.૧૬+૨૯૫, કિં.રૂ.૨૪૦/-)

રવીન્દ્રનાથના વિશાળ સાહિત્યમાં એમનું પત્રસાહિત્ય અમૂલ્ય છે. સહજ રીતે લખાયેલા આ પત્રોમાં પણ એમની સર્જનાત્મકતા દેખાય છે. મૂળ બંગાળીમાંથી આ પત્રો શ્રી અનિલા દલાલે અનુદિત કર્યા છે. તે પત્રોનું આ પુસ્તક રવીન્દ્ર સાહિત્યના રસિકોને આનંદ આપશે અને રવીન્દ્રનાથના વ્યક્તિત્વને પામવા માટે ઉપયોગી નીવડશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.