નવાં પ્રકાશનો

૨૦૧૩નાં પ્રકાશનો

ઓહવાટ

દીના પંડ્યા, પ્ર.આ. ૨૦૧૩, ડિમાઈ, કાચું પૂંઠું, પૃ.૧૨૦+૮, કિં.રૂ.૧૦૦/-

બી.કે.મજૂમદાર શ્રેણી અંતર્ગત શ્રીમતી દીના પંડ્યાનો પહેલો વાર્તાસંગ્રહ પ્રકાશિત થાય છે. નારીમનના વિવિધ ભાવોને દીનાબહેન કુશળતાથી આલેખી શકે છે. તળપદી બોલી આ વાર્તાઓનો વિશેષ છે. આ વાર્તાઓ ટૂંકી વાર્તાના ચાહકો, ભાવકો અને સાહિત્યરસિકોને આનંદ આપશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.