નવાં પ્રકાશનો

૨૦૧૮નાં પ્રકાશનો

ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, ગ્રંથ: ૮ -ખંડ ૧,૨
(ઈ.૧૯૩૬-૧૯૫૦)
સ્વાતંત્ર્યોત્તર યુગ-૨
સં. પારુલ કંદર્પ દેસાઈ

'ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ' ગ્રંથશ્રેણીના આ આઠમા ભાગમાં ૧૯૩૬થી ૧૯૫૦ સુધીના સમયગાળાનાં નવલકથાકારો, વાર્તાકારો, ચાર્ટરકારો, અનુવાદકો, વિવેચકો, સંશોધકો અને સંપાદકોનો સમાવેશ થયો છે. અનેક વિદ્વાનોના સહયોગથી તૈયાર થયેલો આ માતબર ઇતિહાસગ્રંથ વિદ્યાર્થીઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડશે

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.