ઇ-ન્યુઝલેટર
નિમંત્રણ
સાહિત્ય યાત્રા: તા.૪-૭-૦૮ થી તા. ૧૦-૭-૦૮ દરમિયાન યોજાનારી સાહિત્ય યાત્રાનો પ્રાથમિક કાર્યક્રમ
સુજ્ઞશ્રી,
આ કાર્યક્રમોમાં વધુમાં વધુ સ્થાનિક-સાહિત્યકારો ભાગ લે તેવી નેમ સેવીએ છીએ. કાર્યક્રમનું આયોજન બહુધા સ્થાનિક મિત્રો જ ગોઠવશે. તેમાં સ્થાનિક તેમજ આમંત્રિત આપ સૌ સાહિત્યરસિકોનો સહયોગ મળશે તેવી અપેક્ષા છે.
- મનસુખ સલ્લા, ભારતી ર. દવે, અનિલા દલાલ, રાજેન્દ્ર પટેલ
તારીખ | સ્થળ | સંયોજકો | સાહિત્યકારો |
તા.૪-૭-૦૮, શુક્રવાર | ભાવનગર | વિનોદ જોષી
માય ડિયર જ્યુ જયન્ત મેઘાણી અજય ઓઝા મહેન્દ્રસિંહ પરમાર વિપુલ ચૌધરી |
નારાયણભાઈ દેસાઈ
અનિલાબહેન દલાલ રાજેન્દ્ર પટેલ ઉષાબહેન ઉપાધ્યાય પ્રફુલ્લ રાવલ ઉપરાંત અન્ય સાહિત્યકારો |
તા.૫-૭-૦૮, શનિવાર | અમરેલી | હર્ષદ ચંદારણ
કિશોર મહેતા |
નારાયણભાઈ દેસાઈ
અનિલાબહેન દલાલ રાજેન્દ્ર પટેલ ઉષાબહેન ઉપાધ્યાય પ્રફુલ્લ રાવલ ઉપરાંત અન્ય સાહિત્યકારો |
તા.૬-૭-૦૮, રવિવાર | જૂનાગઢ | હેમંત નાણાવટી
વીરુ પુરોહિત મુનીકુમાર પંડ્યા |
નારાયણભાઈ દેસાઈ
અનિલાબહેન દલાલ રાજેન્દ્ર પટેલ ઉષાબહેન ઉપાધ્યાય પ્રફુલ્લ રાવલ રાજેન્દ્ર શુક્લ મનોજ રાવલ નિરંજન રાજ્યગુરુ નાથાલાલ ગોહિલ હરિકૃષ્ણ પાઠક ઉપરાંત અન્ય સાહિત્યકારો |
તા.૭-૭-૦૮, સોમવાર | પોરબંદર | નરોત્તમ પલાણ
સુલભા દેવપુરકર |
રઘુવીરભાઈ ચૌધરી
રમેશ ર. દવે ભારતી ર. દવે મનોજ રાવલ નિરંજન રાજ્યગુરુ નાથાલાલ ગોહિલ હરિકૃષ્ણ પાઠક ઉપરાંત અન્ય સાહિત્યકારો |
તા.૮-૭-૦૮, મંગળવાર | જામનગર | લાભશંકર પુરોહિત
દુષ્યંત પંડ્યા અભિજીત વ્યાસ પ્રફુલ્લ દવે |
રઘુવીરભાઈ ચૌધરી
રમેશ ર. દવે ભારતી ર. દવે રાજેન્દ્ર પટેલ નિરંજન રાજ્યગુરુ હરિકૃષ્ણ પાઠક ઉપરાંત અન્ય સાહિત્યકારો |
તા.૯-૭-૦૮, બુધવાર | રાજકોટ | નીતિન વડગામા
સંજુ વાળા અનિલ ખંભાયતા બળવંત જાની અંબાદાન રોહડિયા |
કુમારપાળ દેસાઈ
રાજેન્દ્ર શુક્લ મનસુખ સલ્લા સતીશ વ્યાસ મણિલાલ હ. પટેલ ઉપરાંત અન્ય સાહિત્યકારો |
તા.૧૦-૭-૦૮, ગુરુવાર | સુરેન્દ્રનગર | નાગજીભાઈ દેસાઈ
ચન્દ્રકાન્ત વ્યાસ જયેશભાઈ |
રધુવીરભાઈ ચૌધરી
કુમારપાળ દેસાઈ મનસુખ સલ્લા રતિલાલ બોરીસાગર રાજેન્દ્ર પટેલ સતીશ વ્યાસ મણિલાલ હ. પટેલ ઉપરાંત અન્ય સાહિત્યકારો |
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.