ઇ-ન્યુઝલેટર
નિમંત્રણ: ૦૮/૦૩/૨૦૦૮
સૉનેટસત્ર
સુજ્ઞશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ, ગૂજરાત વિદ્યાપીઠ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે મહાદેવ દેસાઈ ગ્રામસેવા મહાવિદ્યાલય,
સાદરા (જિ.ગાંધીનગર) મુકામે કવિ શ્રી ઉશનસના પ્રમુખપદે તા.૦૮ અને ૦૯ માર્ચ ૨૦૦૮ના શનિ-રવિ દરમ્યાન સૉનેટસત્ર યોજવામાં આવ્યું છે.
આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
તારીખ: ૦૮ માર્ચ ૨૦૦૮ શનિવાર, ૦૯ માર્ચ ૨૦૦૮ રવિવાર
સાદરા (જિ.ગાંધીનગર)
- ઉષા અધ્યાય (અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, ગૂજરાત વિદ્યાપીઠ)
- કિરીટ દૂધાત (મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી);
- રતિલાલ બોરીસાગર, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, ભારતી ર.દવે (મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ)
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.