ઇ-ન્યુઝલેટર
નિમંત્રણ: તા.તા.૯-૧૧-૨૦૦૮
"સ્મરણાંજલિ"
સુજ્ઞશ્રી,
"સ્મરણાંજલિ", સ્વ.કવિ અદિલ મનસૂરીની સ્મૃતિમાં યોજાયેલ કાર્યક્રમમાં હાજર રહેવા આપને હાર્દિક નિમંત્રણ છે.
ગુજરાતી સાહિત્ય પરિષદ, તા.૯-૧૧-૨૦૦૮, સાંજે ૬.૦ કલાકે
- રાજેન્દ્ર પટેલ
માહિતી: પચ્ચીસમું જ્ઞાનસત્ર
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.