ઇ-ન્યુઝલેટર
નિમંત્રણ: ૧૩/૦૨/૨૦૦૮
કવિલોક ટ્રસ્ટ
કવિલોક ટ્રસ્ટની સુવર્ણજયન્તી નિમિત્તે મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહના કાવ્યપઠનનું આયોજન કરવામાં આવ્યું છે. આપને તેમાં ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.
તારીખ: ૧૩ ફેબ્રુઆરી ૨૦૦૮ બુધવાર, સમય: સાંજે ૬ વાગ્યે
સ્થળ: વિશ્વ કવિતા કેન્દ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાછળ, અમદાવાદ ૩૮૦ ૦૦૯
- ટ્રસ્ટીઓ, કવિલોક ટ્રસ્ટ
નોંધ: કાર્યક્રમનાં કેટલાંક અંશ 'પૉડકાસ્ટ' કરવામાં આવ્યાં છે.
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.