ઇ-ન્યુઝલેટર
નિમંત્રણ: ૨૩/૦૪/૨૦૦૮
વ્યાખ્યાન: 'લેખક-પ્રકાશક વચ્ચે કોપીરાઈટ'
સુજ્ઞશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે, કોપીરાઈટ દિન તેમજ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે, નવજીવન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ગુજરાત પ્રકાશક મંડળના પ્રમુખ શ્રી જિતેન્દ્રભાઈ દેસાઈ 'લેખક-પ્રકાશક વચ્ચે કોપીરાઈટ'વિશે વ્યાખ્યાન આપશે. આપને ઉપસ્થિત રહેવા હાર્દિક નિમંત્રણ છે.
તારીખ: ૨૩ એપ્રિલ ૨૦૦૮ બુધવાર, સમય: સાંજે ૬ વાગ્યે
સ્થળ: ગોવર્ધનસ્મૃતિમંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, આશ્રમ રોડ, ટાઈમ્સ ઑફ ઈન્ડિયા પાછળ, અમદાવાદ ૩૮૦ ૦૦૯
રતિલાલ બોરીસાગર, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, ભારતી ર.દવે
- મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.