ઇ-ન્યુઝલેટર

પ્રાર્થના

સર્વધર્મ પ્રાર્થના



વર્તમાન પરિસ્થિતિ માટે "સર્વધર્મ પ્રાર્થના" યોજવામાં આવી છે. આવો, સૌ શાંતિ માટે પ્રાર્થના કરીએ.
તારીખ અને સમય: ૨૯/૧૧/૦૮; સાંજે પાંચ વાગ્યે
સ્થળ: ગુજરાત વિદ્યાપીઠ, આશ્રમ રોડ, અમદાવાદ.
- રાજેન્દ્ર પટેલ, ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.