ઇ-ન્યુઝલેટર

૨૭-૧-૨૦૦૯ અને ૨૮-૧-૨૦૦૯

પરિસંવાદ



સુજ્ઞશ્રી,
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે 'સાહિત્યમાં વિવિધ સમાજોનું નિરૂપણ' વિશે એક પરિસંવાદ પરિષદ પ્રમુખશ્રી નારાયણ દેસાઈના અધ્યક્ષપદે તા.૨૭-૧-૨૦૦૯ અને ૨૮-૧-૨૦૦૯ના દિવસોએ યોજવામાં આવ્યો છે. સૌને હાજર રહેવા અને ચર્ચામાં ભાગ લેવા નિમંત્રણ છે.

સ્થળ: ગોવર્ધન સ્મૃતિમંદિર, પરિષદ ભવન, ગુજરાતી સાહિત્ય પરિષદ,
સમય: સવારે ૯.૩૦ થી ૧૧.૦૦

મનસુખ સલ્લા, અનિલા દલાલ, રવીન્દ્ર પારેખ, ભારતી ર.દવે
મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ

કિરીટ દૂધાત
મહામાત્ર, ગુજરાત સાહિત્ય અકાદમી

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.