ઇ-ન્યુઝલેટર
માર્ચ ૨૦૧૦
સૂરત ખાતે ગુજરાતી નવલકથાસત્ર
સુજ્ઞશ્રી,
ગુજરાતી નવલકથાસત્ર - સૂરત
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે પરિષદપ્રમુખ શ્રી ભગવતીકુમાર શર્માના અધ્યક્ષપદે તા.૨૦-૩-૨૦૧૦ અને તા.૨૧-૩-૨૦૧૦ના દિવસોમાં ‘ગુજરાતી નવલકથાસત્ર’નું આયોજન કરવામાં
આવ્યું છે. રસ ધરાવનાર સૌને ઉપસ્થિત રહેવા વિનંતી.
મંત્રીઓ, ગુજરાતી સાહિત્ય પરિષદ
સ્થળ: સાહિત્યસંગમ, પંચોલી વાડી સામે, સૂરત-૧.
કાર્યક્રમ
તા.૨૦-૩-૨૦૧૦, ઉદઘાટન બેઠક: બપોરે ૩.૩૦થી ૪.૩૦
સ્વાગત: શ્રી નાનુભાઈ નાયક
ભૂમિકા: શ્રી નીતિન વડગામા
પ્રાસંગિક વક્તવ્ય: શ્રી રઘુવીર ચૌધરી
અધ્યક્ષશ્રીનું વક્તવ્ય: શ્રી ભગવતીકુમાર શર્મા
આભારદર્શન: શ્રી જનક નાયક
સંચાલન: શ્રી રાજેન્દ્ર પટેલ
તા.૨૦-૩-૨૦૧૦, પ્રથમ બેઠક: બપોરે ૪.૪૫ થી ૬.૪૫
અધ્યક્ષ: શ્રી વર્ષા અડાલજા
’ઉપરવાસ કથાયત્રી’ (રઘુવીર ચૌધરી): શ્રી મણિલાલ હ. પટેલ
’અસૂર્યલોક’ (ભગવતીકુમાર શર્મા): શ્રી ગુણવંત શાહ
’ધૂંધભરી ખીણ’ (વીનેશ અંતાણી): શ્રી સિલાસ પટેલિયા
’તત્ત્વમસિ’ (ધ્રુવ ભટ્ટ) : શ્રી મહેન્દ્રસિંહ પરમાર
તા.૨૧-૩-૨૦૧૦, બીજી બેઠક: સવારે ૮.૩0થી ૧૦.૩૦
અધ્યક્ષ: શ્રી અનિલા દલાલ
’સાત પગલાં આકાશમાં’ (કુન્દનિકા કાપડિયા): શ્રી જગદીશ ગૂર્જર
’અણસાર’ (વર્ષા અડાલજા): શ્રી ઋતુજા ગાંધી
’આગંતુક’ (ધીરુબેન પટેલ): શ્રી પ્રફુલ્લ રાવલ
’અખેપાતર’ (બિન્દુ ભટ્ટ): શ્રી પારુલ કં. દેસાઈ
તા.૨૧-૩-૨૦૧૦, ત્રીજી બેઠક: સવારે ૧૦.૪૫થી ૧૨.૪૫
અધ્યક્ષ: શ્રી નરોત્તમ પલાણ
’સોક્રેટીસ’ (દર્શક): શ્રી ભરત મહેતા
’આંગળીયાત’ (જોસેફ મેકવાન): શ્રી વિજય શાસ્ત્રી
’કૂવો’ (અશોકપુરી ગોસ્વામી): શ્રી રવીન્દ્ર પારેખ
’સત્ય’ (જયંત ગાડીત): શ્રી શરીફા વીજળીવાળા
સમાપન: શ્રી અશ્વિન દેસાઈ આભાર: શ્રી માધવ રામાનુજ
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.