ઇ-ન્યુઝલેટર

શ્રદ્ધાંજલિ



શોકસભા

ગુજરાતી ભાષાના જાણીતા સાહિત્યકારો સદ.શ્રી પ્રિયકાન્ત પરીખ, સદ.શ્રી હેમન્ત દેસાઈ, સદ.શ્રી ભૂપત વડોદરિયા, સદ.શ્રી દુષ્યંત પંડ્યા, સદ. શ્રી ઉશનસને શ્રદ્ધાંજલિ અર્પવા ગુજરાતી સાહિત્ય પરિષદ, ગુજરાતી સાહિત્ય સભા, વિશ્વકોશ ટ્રસ્ટ, ગુજરાત સાહિત્ય અકાદમી, કવિલોક ટ્રસ્ટ તેમજ અન્ય સંસ્થાઓના ઉપક્રમે ગુજરાતી સાહિત્ય પરિષદ ભવનમાં તા.૧૫-૧૧-૨૦૧૧ના રોજ ૬.૦ કલાકે શોકસભાનું આયોજન કર્યું છે.

ગુજરાતી સાહિત્ય પરિષદ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.