ઇ-ન્યુઝલેટર
આગામી કાર્યક્રમો
ગુજરાતી ભાષા અને કમ્પ્યૂટર સજ્જતા - એક તક
ગુજરાતી સાહિત્ય પરિષદ અને ગુજરાતીલેક્સિકોનના સંયુકત ઉપક્રમે સાહિત્યકારો, લેખકો, પત્રકારો, અધ્યાપકો, શિક્ષકો, સાહિત્યરસિકો, ભાષાપ્રેમીઓ તથા વિદ્યાર્થીઓ માટે ગુજરાતી ભાષા-કમ્પ્યૂટરની અભિમુખતા માટે એક
કાર્યશાળાનું નિ:શુલ્ક આયોજન થયું છે. જેના પ્રથમ સત્રની શરૂઆત તા ૧૭-૮-૨૦૧૨ને શુક્રવારથી થઈ રહી છે. આ અંગેની વધુ માહિતી આ સાથે જોડેલ ફાઇલમાંથી આપ મેળવી શકો છો.
આ કાર્યશાળામાં આપ જોડાવ તેવી અપેક્ષા છે.
તા.૧૭-૮-૨૦૧૨; સાંજે ૫ કલાકે
સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદ
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.