ઇ-ન્યુઝલેટર
શ્રદ્ધાંજલિ સભા
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ શ્રી ભોળાભાઈનું અવસાન, શ્રદ્ધાંજલિ
આપણા ભોળાભાઈ હવે આપણી વચ્ચે નથી રહ્યા. તા. ૨૦ મે, ૨૦૧૨ ના રોજ તેમનું દુ:ખદ અવસાન થયું છે.
શ્રી નિરંજન ભગત અને પરમ પૂજ્ય મોરારીબાપુની ઉપસ્થિતિમાં શ્રી ભોળાભાઈ પટેલ, શ્રી કાંતિ શાહ અને શ્રીમતી ગીતા પરીખ, કમળાબેન પરીખને સાહિત્ય અને શિક્ષણની સંસ્થાઓના પ્રતિનિધિઓ શ્રદ્ધાંજલિ આપશે.
- ગુજરાતી સાહિત્ય પરિષદ
- ગુજરાતી સાહિત્ય અકાદમી
- ગુજરાત વિદ્યાસભા
- સાહિત્યસભા
- વિશ્વકોશ
- ગુજરાત વિદ્યાપીઠ
- કુમાર ટ્રસ્ટ
- કવિલોક
પ્રકાશક મંડળ
- અને રવીન્દ્રભવન
તા.૨૩-૫-૨૦૧૨; બુધવાર; સાંજે ૫.૩૦ કલાકે
સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ
ગુજરાતી સાહિત્ય પરિષદ
સભ્ય બનો
ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.
અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.
Send your e-mail here, Join for Free
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.