ઇ-ન્યુઝલેટર

આગામી કાર્યક્રમો



આગામી કાર્યક્રમો


રવીન્દ્રનાથ ટાગોરની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે રવીન્દ્રનાથ ટાગોર વિશે ગુજરાતી સાહિત્ય પરિષદ અને પશ્ચિમ ક્ષેત્ર સાંસ્કૃતિક કેન્દ્ર - ઉદયપુરના સંયુક્ત ઉપક્રમે તા. ૧ મે થી ૭ મે, ૨૦૧૨ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન થયેલ છે. જેમાં તા.૨-૩ મેએ રવીન્દ્રનાથ ટાગોર વિશે રાષ્ટ્રીય પરિસંવાદ, તા. ૫ મે, ૨૦૧૨ના રોજ 'અચલાયતન' નાટકની પ્રસ્તુતિ, તા. ૬ ઠ્ઠી મેએ રવીન્દ્ર સંગીત અને ફિલ્મની પ્રસ્તુતિ, તા. ૭મી મેએ રવીન્દ્રનાથ ટાગોર વિશેનાં બે પુસ્તકોનું વિમોચન થશે.


સ્થળ: ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ


વધુ વિગતો
ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.