ઇ-ન્યુઝલેટર

બાબુભાઈ રાણપુરા પર ફિલ્મ


નિમંત્રણ

ગુજરાતી સાહિત્ય પરિષદ અને તાનારીરી ફિલ્મ્સના સહયોગથી નીચેના કાર્યક્રમનું આયોજન કરેલ છે.

(૧) ગુજરાતી સાહિત્ય પરિષદનો પરિચય આપતી એક ટૂંકી ફિલ્મનું સ્ક્રીનીંગ
(૨) લોકસાહિત્યકાર શ્રી બાબુભાઈ રાણપુરા પર બનેલી દસ્તાવેજી ફિલ્મનું સ્ક્રીનીંગ અને ડીવીડી વિમોચન

નોંધ: આ પ્રસંગ દરમિયાન શ્રી બાબુભાઈ વિશે શ્રી જીગર સોનીએ બનાવેલા ચિત્રોનું પ્રદર્શન પણ રાખેલ છે.

તા.૩૧-૫-૨૦૧૨; સાંજે ૫.૩૦ થી ૮.૦


સ્થળ: રા.વિ.પાઠક સભાગૃહ, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ


નિમંત્રકો:
રાજેન્દ્ર પટેલ
નીતિન વડગામા
પ્રફુલ્લ રાવલ
કીર્તિદા શાહ
જનક નાયક
મહેશ સોની
હરેશ ગેરિયા
પ્રણવ પાટડિયા
પાવન દક્ષિણી


ગુજરાતી સાહિત્ય પરિષદ

 

 

સભ્ય બનો

 

ગુજરાતી સાહિત્ય પરિષદના કાર્યક્રમોની માહિતી ઈ-મેલ દ્વારા મેળવવા માટે ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો.

 

અહીં આપનો ઈ-મેલ મોકલો, આ સેવા નિ:શુલ્ક છે.

Send your e-mail here, Join for Free

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.