૪૭મું અધિવેશન, આણંદ, ડિસેમ્બર ૨૦૧૩ |
સમાચાર:ગુજરાતી સાહિત્ય પરિષદના સુડતાલીસમા અધિવેશન એન.એસ.પટેલ આર્ટસ કૉલેજના યજમાનપદે આણંદ મુકામે તારીખ : ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ યોજાયું હતું. અધિવેશનના પ્રમુખ: કવિ-વિવેચક, ચરિત્રકાર ને પૌર્વાત્ય-પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસી શ્રી ધીરુ પરીખ.... |
માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ |
ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને શ્રી ભોળાભાઈ પટેલ માતૃભાષા સંવર્ધન કેન્દ્રના ઉપક્રમે 'માતૃભાષાકૌશલ પ્રમાણપત્ર અભ્યાસક્રમ'નું આયોજન તા.૧૫-૧-૨૦૧૪થી ૩૦-૧-૨૦૧૪ દરમિયાન કરવામાં આવ્યું છે. |
પુસ્તક વેચાણકેન્દ્ર: ગ્રંથવિહાર |
'ગ્રંથવિહાર' એ ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત પુસ્તકવેચાણકેન્દ્રનું નવું નામ છે.
|