ઈ-ન્યુઝલેટર | # ૧ - માર્ચ ૨૦૧૬

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'વિદ્યાબહેન નીલકંઠ ગુજરાતની નારી ચેતનાના અગ્રેસર' પુસ્તકનો લોકાર્પણ સમારંભ સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિમંદિરમાં તા. ૨૭/૨/૧૬ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર ઉપસ્થિત રહ્યાં હતા. પુસ્તક વિશે સર્વ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર, મધુસુદન પારેખ તથા પરિષદના પ્રમુખ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મનનીય વ્યાખ્યાન આપ્યાં હતાં.

સમાચાર


ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો:
૨૦૧૪ અને ૨૦૧૫નાં બે વર્ષના ગાળામાં પ્રસિદ્ધ થયેલાં પ્રથમ આવૃત્તિવાળાં પુસ્તકોને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી આ લીન્ક પ્રમાણેનાં પારિતોષિકો એનાયત કરવામાં આવશે. સર્વ લેખઓ અને પ્રકાશકોને ૩૦-૫ સુધીમાં દરેક પુસ્તકની બે નકલો, કયા પારિતોષિક માટે છે તે વિગત પુસ્તકના પહેલા પાના પર દર્શાવીને પરિષદ કાર્યાલય પર મોકલી આપવા વિનંતી કરવામાં આવે છે.


વધુ ...


લાભશંકર ઠાકર (૧૪-૧-૧૯૩૫ થી ૬-૧-૨૦૧૬)

પરબ - નવીન અંક ડાઉનલોડ કરી શકાશે.

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Mar01-16:This e-newsletter is published for Gujarati Sahitya Parishad and it can be viewed online from here

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad