સાહિત્યસર્જક: જ્યંત કોઠારી
સવિશેષ પરિચય:
ફોટો : જ્યંત કોઠારી-જયંત ગાડીત વિવેચનનું વિવેચન (૧૯૭૬) : જયંત કોઠારીના વિવેચનલેખોનો સંગ્રહ. અહીં ગુજરાતી સાહિત્યવિવેચનનાં વળાંકો અને સીમાચિહ્નો તપાસવાનું વલણ છે. ઉપરાંત આ જ વલણને લક્ષમાં રાખી અહીં સાત જેટલા વિવેચનગ્રંથોની સમીક્ષા કરવામાં આવી છે. વળી, સ્થાપિત મંતવ્યોમાં ઊહાપોહ કરેલો હોય એવા લેખોનો પણ અહીં સમાવેશ છે. એક રીતે જોઈએ તો, આ ગ્રંથ વિવેચનનો એક નમૂનો છે, જ્યાં વિવેચન પરનું વિવેચન લક્ષ્ય બન્યું છે.-મૃદુલા માત્રાવાડિયા વિકીપીડિયામાં આ માહિતી મૂકવામાં આવી છે. |
બુક શોપ
પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી