પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૮

મે ૨૦૦૮

  • તા.૩૧-૩-૨૦૦૮ના રોજ પાજોદ દરબારના કવિ શ્રી રુસ્વા મઝલુમીના અવસાન નિમિત્તે શોકસભા રાખવામાં આવી હતી.

  • પરિષદના ઉપક્રમે રવીન્દ્રનાથ ટાગોરના સાહિત્યના પ્રખર અભ્યાસી, અનુવાદક અને કવિ, તેમજ યુનિ. ઑફ લંડનની સ્કૂલ ઑફ ઓરિએન્ટલ એન્ડ આફ્રિકન સ્ટડિઝમાં બંગાળી ભાષા-સાહિત્યવિભાગના વરિષ્ઠ અધ્યાપક ડૉ.વિલિયમ રેડિચીનું `Poetry in Britain Today' વિશે વ્યાખ્યાન યોજાયું.
  • તા.૨-૪-૨૦૦૮ની સાંજે ડૉ.વિલિયમ રેડિચીએ `Painting the Dust and the Sunlight : Rabindranath Tagore and the two Gitanjalis' વિશે વ્યાખ્યાન આપ્યું.
  • વિવિધ સમિતિઓની પ્રાથમિક બેઠક ૧૩-૪-૨૦૦૮ ને રવિવારે સવારે મળી હતી.

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.