પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯
જૂન-૨૦૦૯
જૂન
- તા.૮-૫-૦૯ના રોજ પરિષદ અંતર્ગત રવીન્દ્રભવનના ઉપક્રમે રવીન્દ્રનાથની જન્મતિથિ નિમિત્તે રવીન્દ્રનાથના સંવાદકાવ્ય - નાટ્યકાવ્ય 'સતી' ના પદ્યમાં કરેલા અનુવાદનો વાચિકાભિનય શ્રી નિરંજન ભગતે રજૂ કર્યો.
- ગુજરાતી સાહિત્ય પરિષદ તથા અ.હિ.મ.પ. બ્રુહદ સુરત શાખાના વાચકમંચના સંયુક્ત ઉપક્રમે બાળસાહિત્ય-લેખન શિબિર તા.૭-૨-૦૯ના રોજ યોજાયો હતો, જેમાં ૫૦ બહેનોએ ભાગ લીધો હતો.
- જાન્યુઆરી ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ માટે અમલમાં આવનાર ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અનેઆર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ
- ગુજરાતી સાહિત્ય પરિષદના ઉપક્રમે તા.૧૮-૪-૦૯ના રોજ મુંબઈમાં સુપ્રસિદ્ધ ગઝલકાર શ્રી જવાહર બક્ષીનું ગઝલની સમજ વિશે એક પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું હતું.
- ગુજરાતી સાહિત્ય પરિષદ અને 'સંજીવની' પરિવારના સંયુક્ત ઉપક્રમે તા.૭-૫-૦૯ના રોજ શ્રી પન્નાલાલ પટેલની ૯૮મી જન્મતિથિની ઉજવણીના ભાગ રૂપે મેઘાણી પ્રાંગણમાં કાર્યક્રમ યોજાઈ ગયો.
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.