પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯

જુલાઈ-૨૦૦૯

જુલાઈ

  • તા.૩-૬-૦૯ના રોજ પરિષદ અંતર્ગત રવીન્દ્રભવનના ઉપક્રમે શ્રી નિરંજન ભગતે 'ટાગોર અને રાષ્ટ્રવાદ' વિશે વક્તવ્ય આપ્યું.
  • ગુજરાતી સાહિત્ય પરિષદ તથા ક.સાયન્સ અને પ્ર.આર્ટ્સ કોલેજના સંયુક્ત ઉપક્રમે અમ્રેલી મુકામે તા.૧૦-૬-૦૯ના રોજ કાર્યક્રમ યોજાયો હતો.
  • જાન્યુઆરી ૨૦૧૦થી ડિસેમ્બર ૨૦૧૩ માટે અમલમાં આવનાર ગુજરાતી સાહિત્ય પરિષદની મધ્યસ્થ સમિતિ અનેઆર્યવાહક સમિતિની ચૂંટણીનો કાર્યક્રમ
  • ગુજરાતી ભાષાના જાણીતા નવલકથાકાર-વિવેચક શ્રી જયંત ગાડીત અને કવિ રણજિત પટેલના અવસાન નિમિત્તે તા.૧૬-૬-૦૯ના રોજ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.
  • મુંબઈમાં બહેનો માટે બાળસાહિત્યની કાર્યશાળા
  • વાર્તાસ્પર્ધાના વિજેતા સર્જકોને ઈનામવિતરણ તથા સર્જક સન્માન સમારોહ

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.