પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૦૯

ઓગસ્ટ-૨૦૦૯

ઓગસ્ટ

  • તા.૩૦-૬-૦૯ના રોજ શ્રી ભક્તિપ્રસાદ મો. ત્રિવેદી (પત્રકારત્વ) વ્યાખ્યાનમાળા અંતર્ગત (વર્ષ ૨૦૦૮-૨૦૦૯) શ્રી વિષ્ણુ પંડ્યાએ 'સાહિત્ય અને પત્રકારત્વ' વિશે વ્યાખ્યાન આપ્યું.
  • રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૧-૭-૦૯, બુધવારે શ્રી સુજ્ઞા શાહનું 'રવીન્દ્રનાથનાં શિશુકાવ્યો' પર વક્તવ્ય યોજાઈ ગયું.
  • તા.૪-૭-૦૯ થી ૧૨-૭-૦૯ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સાહિત્યયાત્રા યોજાઈ ગઈ.
  • કવિ-મનીષી ઉમાશંકર જોશીની ૨૧-૭-૦૯ના રોજ જન્મતિથિએ ઉમાશંકર સ્વાધ્યાયપીઠના ઉપક્રમે કવિ-સ્મરણ નિમિત્તે એક કાર્યક્રમ 'ઉમાશંકરના ઉંબરેથી' યોજાઈ ગયો.
  • જયન્તિ દલાલ સ્મૃતિવિશેષ: તા.૨૫ ઓગસ્ટ ૨૦૦૯

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: અનિલા દલાલ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.