પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૦
ઓક્ટોબર-૨૦૧૦
ઓક્ટોબર
-
- તા.૨૨ ઓગસ્ટ ૨૦૧૦ના રોજ પોરબંદરની ખાસ જેલમાં કવિમિલન
- માતૃભાષા કૌશલ્ય અભ્યાસક્રમ - ખરી ભાષાવંદના
- રવીન્દ્રભવનના ઉપક્રમે તા.૧-૯-૨૦૧૦ના રોજ અનિલાબહેન દલાલે રવીન્દ્રનાથના 'છિન્નપત્ર' વિશે વક્તવ્ય આપ્યું હતું.
- પાક્ષિકી: તા.૧૬-૯ ના રોજ શ્રી નયના ડેલીવાળાએ હિંદી 'પોઝિટિવ'ના ગુજરાતી અનુવાદનું પઠન કર્યું હતું.
- સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણીનું પાંચમું વ્યાખ્યાન ડો.અજિત ઠાકોરે 'વક્રોક્તિસિદ્ધાંત' વિશે આપ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત શ્રી ક.લા.સ્વાધ્યાયમંદિર દ્વારા 'સાહિત્યસિધ્ધાંત વ્યાખ્યાનશ્રેણી'નું આયોજન થયું છે.સાહિત્યસિધ્ધાંતની વધુ ને વધુ નિકટ જવાય, પૂર્વ અને પશ્ચિમના કાવ્યવિચારની તુલનાત્મક ચર્ચા થાય તેમજ નૂતન પ્રવાહોની જાણકારી મળે એવો આ શ્રેણીનો ઉદ્દેશ છે. ભાષાસાહિત્યના અધ્યાપકો તથા વિદ્યાર્થીઓ તેમજ રસ ધરાવનારા સૌને આમંત્રણ છે.
- વાંચે ગુજરાત' અંતર્ગત તા.૧૫-૯-૨૦૧૦ના રોજ 'મને ગમતું પુસ્તક' કાર્યક્રમમાં શ્રી સલોનીબહેન જોશીએ 'આપણો પ્રાચીન કથાવારસો' વિશે વક્તવ્ય રજૂ કર્યું હતું.
- પરિષદની વિવિધ વ્યાખ્યાનમાળા: ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા વિવિધ વ્યાખ્યાનમાળાઓ અંતર્ગત સા હિત્ય, શિક્ષણ, પત્રકારત્વ વગેરે વિશેનાં પંદરેક વ્યાખ્યાનોનું પ્રતિવર્ષ આયોજન કરવામાં આવે છે.
- ગ્રંથસમીક્ષા, ગ્રંથાવલોકન માટે ક્લીક કરો.
- કાર્યક્રમોની જાણકારી માટે અગત્યની સૂચના: જેમણે બધા જ કાર્યક્રમોની જાણ નિયમિત મેળવવી હોય એમણે પોતાનું નામ,મોબાઈલ નંબર તેમજ ઈમેલ એડ્રેસ જણાવવા.
- ગુજરાતી સાહિત્ય પરિષદ ફેસબુક પર
....વધુ વાંચો »
આર્કાઈવ્ઝ
સંકલન: અનિલા દલાલ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.