પરિષદવૃત્ત: સમાચાર - આર્કાઈવ્ઝ ૨૦૧૧

ઑગસ્ટ-૨૦૧૧

ઑગસ્ટ

  • વિકિપીડિયા પ્રવૃત્તિ: આજકાલ એક પ્રવૃત્તિએ વેગ પકડ્યો છે. આ પ્રવૃત્તિ માત્ર પ્રવૃત્તિ નથી પરંતુ કર્તવ્ય છે. સહુકોઈ ગુજરાતી ભાષીનું એ દાયિત્વ છે. ગુજરાતી સાહિત્યકારની શ્રેણી હવે ગુજરાતી વિકિપીડિયામાં આખા વિશ્વમાં ઉપલબ્ધ બની છે.
  • 'મા' અને 'બાળક': લગભગ ૪૦ જેટલાં બાળકોને પરિષદમાં બોલાવીને એમની કલાતિતિક્ષાને સંકોરવાનું કાર્ય શરૂ થયું છે.
  • જોશી - શ્રીધરાણીના બાળસાહિત્ય વિશે પરિસંવાદ : આપણા મૂર્ધન્ય સાહિત્યકારો ઉમાશંકર જોશી તથા કૃષ્ણલાલ શ્રીધરાણીની જન્મશતાબ્દી નિમિત્તે, એક પરિસંવાદ ૨૪ જુલાઈના રોજ યોજાઈ ગયો.
  • લેખનસ્પર્ધા : આદરણીય શ્રી ધીરુબહેન પટેલની પ્રેરણાથી આ વર્ષે એનીબહેન સરૈયા લેખિકા પ્રોત્સાહન નિધિ અંતર્ગત 'મારો અવિસ્મરણીય અનુભવ' વિષયક લેખનસ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
  • આગામી કાર્યક્રમો ની વિગતો

....વધુ વાંચો »

આર્કાઈવ્ઝ

 

સંકલન: ભરત સાધુ


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.