ઈ-ન્યુઝલેટર | # ૧ - માર્ચ ૨૦૧૬ | |||
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'વિદ્યાબહેન નીલકંઠ ગુજરાતની નારી ચેતનાના અગ્રેસર' પુસ્તકનો લોકાર્પણ સમારંભ સાહિત્ય પરિષદના ગોવર્ધન સ્મૃતિમંદિરમાં તા. ૨૭/૨/૧૬ના રોજ યોજાયો હતો. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને કવિ સિતાંશુ યશશ્ચન્દ્ર ઉપસ્થિત રહ્યાં હતા. પુસ્તક વિશે સર્વ શ્રી સિતાંશુ યશશ્ચન્દ્ર, મધુસુદન પારેખ તથા પરિષદના પ્રમુખ શ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળાએ મનનીય વ્યાખ્યાન આપ્યાં હતાં. |
|
![]() ![]() |
ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad