દ્રશ્ય-શ્રાવ્ય કેન્દ્ર

ઑડિયો વિભાગ

ગુજરાતી સાહિત્ય પરિષદ : વિવિધ વ્યાખ્યાન શ્રેણીઓ

સાંભળવા અહીં ક્લીક કરવું:
  • તા.૫-૨-૧૮: નિરંજન ભગતને શ્રદ્ધાંજલિ; શ્રી સિતાંશુ યશશ્ચંદ્ર, ગુજરાતી સાહિત્ય પરિષદ તથા અન્ય
  • તા.૮-૨-૧૭: રવીન્દ્રનાથનાં નાટકો - 'મુક્તધારા', 'રક્ત કરબી' અંગે ચર્ચા - નિરંજન ભગત, અનિલા દલાલ, રાજેન્દ્ર પટેલ, સુજ્ઞા શાહ, શૈલેશ પારેખ.
  • તા.૩૦-૭-૧૬: ગુજરાતી દીર્ઘકાવ્ય વિશે પરિસંવાદ-૧
  • તા.૩૦-૭-૧૬: ગુજરાતી દીર્ઘકાવ્ય વિશે પરિસંવાદ-૨
  • તા.૩૦-૭-૧૬: ગુજરાતી દીર્ઘકાવ્ય વિશે પરિસંવાદ-૩
  • તા.૨૫-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી - શ્રુતિવૃંદ
  • તા.૨૫-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી (૨)
  • તા.૨૫-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી (૧)
  • તા.૨૫-૫-૯૬: ડાયરો - મધૂસૂદન વ્યાસ, બાબુ રાણપુરા વગેરે
  • તા.૨૪-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી ભાગ ૨ (૨)
  • તા.૨૪-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી ભાગ ૨ (૧)
  • તા.૨૪-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી ભાગ ૧ (૨)
  • તા.૨૪-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી ભાગ ૧ (૧)
  • તા.૨૪-૫-૯૬: મેઘાણી જન્મશતાબ્દી
  • તા.૨૩-૫-૯૬: શાહબુદ્દીન - મેઘાણી જન્મશતાબ્દી
  • તા.૧૭-૮-૯૬: પુરુષોત્તમ ઉપાધ્યાય - મેઘાણી શતાબ્દી ૨ (ભાગ ૨)
  • તા.૧૭-૮-૯૬: પુરુષોત્તમ ઉપાધ્યાય - મેઘાણી શતાબ્દી ૨ (ભાગ ૧)
  • તા.૧૭-૮-૯૬: પુરુષોત્તમ ઉપાધ્યાય - મેઘાણી શતાબ્દી ૧ (ભાગ ૨)
  • તા.૧૭-૮-૯૬: પુરુષોત્તમ ઉપાધ્યાય - મેઘાણી શતાબ્દી ૧ (ભાગ ૧)
  • તા.૧૦-૨-૯૧: ગુજરાત સંશોધન પરિષદ - ભાગ ૨ (૨) - શાંતિભાઈ આચાર્ય, ગૌતમભાઈ પટેલ, મધુસૂદન બક્ષી, ચિમનભાઈ ત્રિવેદી, રાવળ સાહેબ, રમણભાઈ સોની
  • તા.૧૦-૨-૯૧: ગુજરાત સંશોધન પરિષદ - ભાગ ૨, (૧) - જયંત પાઠક, દલસુખભાઈ માળવણિયા, ર્ડા. મહેતા, રમણીકભાઈ શાહ, જયંતભાઈ ગાડીત, શાંતિભાઈ આચાર્ય
  • તા.૧૦-૨-૯૧: ગુજરાત સંશોધન પરિષદ ૧ - ભાગ ૨ - વિદ્યુતભાઈ જોશી, દિનેશભાઈ શુક્લ, પ્રિયકાન્ત પરીખ, વિનોદભાઈ અધ્વર્યુ, રતિભાઈ શાહ, મફતભાઈ ઓઝા
  • તા.૧૦-૨-૯૧: ગુજરાત સંશોધન પરિષદ, ૧ - ભાગ ૧ - વિદ્યુતભાઈ જોશી, દિનેશભાઈ શુક્લ, પ્રિયકાન્ત પરીખ, વિનોદભાઈ અધ્વર્યુ, રતિભાઈ શાહ, મફતભાઈ ઓઝા
  • તા.૮-૧-૮૭: ભાનુશંકર ઓધવજી વ્યાસની ત્રીસ રચનાઓ – સ્વમુખે: ચિત્ત શક્તિ સમયની વાટે સ્થિતિ સત્ય શરત અધૂરપ ઇન્દિવર હજી આ સીમા ચરાચરમ્ પ્રતીક્ષા વૈતરણીને કાંઠે પદચિહ્ન સેલ્યુલોઊડનો ઝળહળાટ રટણા દેવવંદિતા ઓટની ભરતી દર્શન ગોરી યોગ દૂર લવઈ જાઓ
  • તા.૨-૪-૮૬: અવલોકનનું અવલોકન : શ્રી ઉશનસ, શ્રી જ્યોતીશ જાની, શ્રી બકુલ ત્રિપાઠી.
  • તા.૧૯-૨-૮૬: કાવ્યપઠન - દિનેશ કોઠારી.
  • તા.૨૦-૯-૮૫/૧૪-૨-૮૬: ઉશનસ્ – મનહર મોદી – કાવ્યપઠન.
  • તા.૧૫-૨-૮૫: સંસ્થાનવાદ અને ગુજરાતી સાહિત્ય, સિતાંશુ યશચન્દ્ર


  • નોંધ: આ વિભાગ 'અપડેટ' થઈ રહ્યો છે...


    નિરંજન ભગત સંગ્રહ શ્રેણી વિશે (પરિચય ) (.mp3 ફોર્મેટ માં)

    સુપ્રસિધ્ધ કવિ - વિવેચકશ્રી નિરંજન ભગતે વિવિધ ભાષાઓના કવિઓનાં જીવન અને કવન વિશે આપેલા વ્યાખ્યાનોની શ્રેણી (૧૦ ઓડિયો સીડીનો સમૂહ)

     

     

    પ્રાપ્તિસ્થાન


    વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.