લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

જાન્યુઆરી ૨૦૦૯
- નારાયણ દેસાઈ

ગાંધીકથાઓ મને ગુજરાતમાં ખૂણે ખૂણે લઈ જાય છે. હાલમાં જ ધરમપુર તાલુકાના ખડકી ગામે ગાંધીકથા થઈ, જે ગામની પડખેથી વહેતી નાર નદીને સામે કાંઠે મહારાષ્ટ્રનો નાશિક જિલ્લો છે. સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં ઇંગ્લેન્ડ, કેનેડા અને સંયુક્ત રાજ્ય અમેરિકામાં પાંચ ઠેકાણે ગાંધીકથા થઈ. આ લખું છું તેનાથી ત્રણ દિવસ પહેલાં મહારાષ્ટ્રની ઉપરાજધાની નાગપુરમાં કથા પૂરી થઈ. 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી'ને ન્યાયે દેશમાં કે વિદેશમાં જ્યાં જાઉં ત્યાં ગુજરાતીઓને મળવાનું થાય જ અને એમને મળું ત્યારે ગુજરાતી ભાષા, ગુજરાતીઓનાં સંગઠનો અને સંસ્થાઓ તથા ગુજરાતની બહારના સમાજમાં એમના સ્થાન અંગે પણ સ્વાભાવિક રીતે ચર્ચાવિચારણા થાય. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - જાન્યુઆરી ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.