લેખ

અધ્યક્ષીય પ્રવચન - ૨૦૧૭

 

મર્યાદાભંગનું યુગપ્રવર્તન..
- ચન્દ્રકાન્ત ટોપીવાળા

(ગુજરાતી સાહિત્ય પરિષદના ૨૯મા જ્ઞાનસત્રનું અધ્યક્ષીય પ્રવચન)અત્યારે મર્યાદાભંગનું યુગપ્રવર્તન છે. ‘મર્યાદા’ પદનું “મયાંદાપુરુષોત્તમ'માં જે રીતે વચનની મર્યાદાના સંદર્ભમાં અર્થગ્રહણ થયું છે એનાથી બરાબર વિપરીત રીતે એનો અર્થ અહીં સમજવાનો છે. મર્યાદા કે હદ બાંધીને એમાં નૈતિક વ્યવહાર કરવો એ એક વાત છે અને મર્યાદાઓ બાંધી, મરજાદની સંકુચિત સીમામાં વ્યવહાર કરવોકરાવવો એ બીજી વાત છે. સમાજના અમુક વર્ગો માટે મર્યાદા બાંધવી, હદ ઠરાવવી અને જડતાપૂર્વક કે સંવેદનશૂન્ય રીતે સીમાંકનો કરવાં, એ હવે અનુઆધુનિક સમયમાં શક્ય નથી. આ અનુઆધુનિકતાકાળનું કદાચ અંતિમ ચરણ ચાલે છે. અહીં સીમાંકન નહીં, સીમોલ્લઘન પણ નહીં, પરંતુ સીમાસંભ્રમ કેન્દ્રમાં છે. જાતજાતનાં ક્ષેત્રોનાં સંયોજનો દ્વારા અને ક્ષેત્રો વચ્ચેની ચુસ્ત રેખાઓનાં વિલોપન દ્વારા સંભ્રમ (Confusion) (30) કરવાનું પરાકાષ્ઠાએ પહોંચ્યું છે. ..

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

અધ્યક્ષીય પ્રવચન - ૨૦૧૭

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.