લેખ
પ્રમુખશ્રીનો પત્ર
જુલાઈ ૨૦૦૯
- નારાયણ દેસાઈ
બંધારણની આપણે કદર કરીએ. તે આપણને પ્રગતિને પંથે જવા અને સંસ્થાને ટકાવી રાખવામાં જેટલે અંશે મદદ કરે છે તેટલા આપણે તેના આભારી છીએ. પણ બંધારણ આપણને જીવતા કરતું નથી, આપણે જ બંધારણને
જાવંત કરી શકીએ છીએ. સડક વટેમાર્ગુને ચાલતો કરતી નથી; એને ચાલવાની સગવડ કે અગવડ જ એ કરી શકે. વળી આ જ તુલનાને થોડી આગળ લંબાવીએ તો યાત્રામાં કઈ દિશામાં જવું એ તો સડક પરનાં પાટિયાં સૂચવે.
નદીની આ પા જવું કે પેલી પા એનો નિર્ણય તો યાત્રાળુએ જ કરવાનો રહે છે. ...
- વધુ વાંચવા નીચે ક્લીક કરો:
પ્રમુખશ્રીનો પત્ર - જુલાઈ ૨૦૦૯
આર્કાઈવ્ઝ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.