લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

જૂન ૨૦૦૯
- નારાયણ દેસાઈ


વિવિધતામાં એકતા એ આપણા દેશની એક ખૂબી છે. અનેક ધર્મો, અનેક ભાષાઓ, અનેક પ્રકારની આબોહવા, અનેક પ્રકારના પહેરવેશ, ખોરાકમાં ભારે વિવિધતા, લગન, મરણ, પૂજનની વિધિઓમાં જાતજાતની ભિન્નતા છતાં આ સેતુ હિમાચલ સુધી બધી વિવિધતાઓ વચ્ચેથી વહેતી એકતાની ધારા એ જ આપણી ભારતીયતા. જેમ એકતાનું મહત્ત્વ સમજવાની જરૂર છે, તેમ વિવિધતાનું મહત્ત્વ પણ કાંઈ ઓછું નથી. જેમ એકતાના ભાવ વિના ભારતીયતા ન આવે, તેમ વિવિધતા વિના ય ભારતીય ના બને. સર્વધર્મોનો સમાદરભાવે સમાવેશ, સર્વભાષાઓનો સમાગમ આપણને અસલી ભારતીય બનાવે છે. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - જૂન ૨૦૦૯

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.