લેખ
પ્રમુખશ્રીનો પત્ર
સપ્ટેમ્બર ૨૦૦૯
- નારાયણ દેસાઈ
અમેરિકાના નેવાર્કથી શ્રી અનંત શેઠે ફર્માઈશ કરી કે ('ગાંધીજયંતિ' અંગે) ત્રણચાર સારા બોલનારાઓમાં મારું નામ પણ છે. ગાંધીજી વિષે ઘણું ચીલાચાલુ બોલવા કરતાં આપની પાસે સરસ લખાણો, જે ગાંધીકથામાં છે તેમજ જે આપે અવારનવાર વર્ણવ્યાં છે તેવાં,
પંદર મિનિટ બોલી શકાય એટલી વિગતે જોઈએ છે."
અમેરિકામાં ફાસ્ટફૂડનું ચલણ આપણા કરતાં વધુ, એટલે એમની પાસે પંદર મિનિટથી વધારે સમય હોય શી રીતે? મને ગાંધીકથા સારુ ઓછામાં ઓછા પંદર કલાક જોઈએ! પણ કોઈકનેય મારા મુદ્દાઓ ઉપયોગી જણાતા હોય તો આ રીતે સુદ્ધાં ગાંધીવિચારને ફેલાવવાનું મારું મિશન થોડું આગળ ધપે એવી
આશાએ મેં તેમને કેટલાક મુદ્દાઓ મોકલી આપ્યા, તેને કાંઈક વિસ્તારી, કાંઈક મઠારી વાચકો સારુ રજૂ કરવાની રજા લઉં છું...
- વધુ વાંચવા નીચે ક્લીક કરો:
પ્રમુખશ્રીનો પત્ર - સપ્ટેમ્બર ૨૦૦૯
આર્કાઈવ્ઝ
વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.