ઈ-ન્યુઝલેટર | # ૧, ફેબ્રુઆરી ૨૦૧૩

વિશ્વ માતૃભાષાદિનની ઉજવણી
વિશ્વ માતૃભાષાદિનની ઉજવણી: ૨૧ ફેબ્રુઆરી
૨૧ ફેબ્રુઆરી ૨૦૧૩ના રોજ વિશ્વ માતૃભાષાદિનની ઉજવણીનો કાર્યક્રમ સહયોગી સંસ્થાઓ સાથે 'માતૃભાષા અભિયાન' દ્વારા યોજાશે. આ પ્રસંગની નિમંત્રણ પત્રિકા અહીંથી મળશે.
સાહિત્યનો ઓચ્છવ
પરિષદ-પ્રમુખશ્રીનો પત્ર: જેણે પણ ઠંડી માટે પહેલી વાર ફૂલગુલાબી શબ્દ ચલણી બનાવ્યો હશે, એને સલામ. આ ફૂલગુલાબી ઠંડીમાં સુંદર વસ્ત્રોમાં સજ્જ થઈ શકાય. ન સ્વેટર-શાલનો ભાર. ગરમ ગરમ ચા તો જાણે અમૃતઘૂંટડો! ...
'સાહિત્ય અને પત્રકારત્વ' વિશે પરિસંવાદ
સમાચાર: ગુજરાતી સાહિત્ય પરિષદ સંચાલિત ક.લા.સ્વાધ્યાયમંદિર અને ગુજરાત સાહિત્ય અકાદમીના સંયુક્ત ઉપક્રમે તા.૮ જાન્યુઆરી ૨૦૧૩ને મંગળવારના રોજ 'સાહિત્ય અને પત્રકારત્વ' વિષય પર એકદિવસીય પરિસંવાદ યોજાયો હતો....

આપના પ્રતિભાવ સ્વીકાર્ય છે. 
Feb01-13: This e-newsletter is published for Gujarati Sahitya Parishad. If you cannot read this page properly, please click here to view in your web browser..

ઇ-ન્યુઝલેટરના સભ્ય બનો, આ સેવા નિ:શુલ્ક છે.    
e-newsletter © Gujarati Sahitya Parishad, Ahmedabad

 

 

પરબ: ફેબ્રુઆરી ૨૦૧૩

સાહિત્ય પર વિડિયો : બુધસભા તા.૨૬-૧૨

(કવિ રિચાર્ડ વિલ્બરની કવિતા પર વ્યાખ્યાન)