અધિવેશન, જ્ઞાનસત્ર
૨૦૨૪
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૪મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૨૪
- કાર્યક્રમની માહિતી: ૩૪મું જ્ઞાનસત્ર, ૫-૬-૭-૮ ડિસેમ્બર - ૨૦૨૪, કૈલાસ ગુરુકુળ, મહુવા (જિ.ભાવનગર)
- નોંધણી કરાવવા માટે લિંક પર ક્લિક કરો: (છેલ્લી તારીખ : ૨૫/૧૧/૨૦૨૪) https://forms.gle/oEzKPjimceC41xa6A
૨૦૨૩ (૨૦૨૪)
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૫૧મું અધિવેશન, જાન્યુઆરી-૨૦૨૪
૨૦૨૨
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૩મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૨૨
- કાર્યક્રમની માહિતી: ૩૩મું જ્ઞાનસત્ર, ૧૬-૧૭-૧૮ ડિસેમ્બર - ૨૦૨૨, સાયલા (જિ.સુરેન્દ્રનગર)
- નિમંત્રણ વિડિયો
- મીડિયા : ૩૩મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૨૨
- ૩૩મું જ્ઞાનસત્ર - કાર્યક્રમના વિડિયો
૨૦૨૧
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૨મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૨૧
- કાર્યક્રમની માહિતી: ૩૨મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૨૧, સૂર્યાવર્સાણી એકેડેમી મુ.પો. રોડાતા
ભુજ-મુંદ્રા હાઈવે, તા.ભુજ, જિ.કચ્છ - અહેવાલ : ૩૧મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૯
- કેટલાંક ફોટા : ૩૧મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૯
- મીડિયા : ૩૧મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૯
- નિમંત્રણ : ૩૧મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૯
- કાર્યક્રમની માહિતી: ૩૧મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૯
- ડેલિગેટ ફી ભરવા માટે
- નિમંત્રણ : ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯
- ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯
- કાર્યક્રમની માહિતી: ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯
- ડેલિગેટ ફી ભરવા માટે
-
- પરિષદ પ્રમુખ શ્રી સિતાંશુ યશશ્ચંદ્રનું વક્તવ્ય, ૨૦૧૭
- અહેવાલ: ૪૯મું અધિવેશન
- કાર્યક્રમની માહિતી: ૪૯મું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૭
- અધ્યક્ષશ્રીનાં વક્તવ્યો
- વાર્ષિક અહેવાલ: ૨૯મું જ્ઞાનસત્ર
- એન.ગોપી - N.Gopi: પરિચય
- એન.ગોપી - N.Gopi: વક્તવ્ય્ર
- કાર્યક્રમની માહિતી: ઓગણત્રીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૬
- નિમંત્રણ
- અમદાવાદથી મગરવાડા તરફ જતો રસ્તો
- પરિષદ પ્રમુખશ્રી ચન્દ્રકાન્ત ટોપીવાળા વક્તવ્ય, ૨૦૧૫
- અહેવાલ: ૪૮મું અધિવેશન
- કાર્યક્રમની માહિતી: અડતાલીસમું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૫
- નિમંત્રણ
- પરિષદ પ્રમુખશ્રી ધીરુભાઈનું વક્તવ્ય, ૨૦૧૪
- અહેવાલ: અઠ્ઠાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૪
- અહેવાલ: અઠ્ઠાવીસમું જ્ઞાનસત્ર, પારિતોષિક
- કાર્યક્રમની માહિતી: અઠ્ઠાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૪
- નિમંત્રણ
- વાર્ષિક અહેવાલ: ૨૦૧૩ (૪૭મું અધિવેશન)
- પરિષદ પ્રમુખશ્રી ધીરુભાઈનું વક્તવ્ય, ૨૦૧૩
- અધ્યક્ષશ્રીનાં વક્તવ્યો, ૨૦૧૩
- 'પરબ'માંથી અહેવાલ:૪૭મું અધિવેશન
- મિડિયા-પ્રેસનોંધ: ૪૭મું અધિવેશન, ૨૦૧૩
- કાર્યક્રમની માહિતી:૪૭મું અધિવેશન, ૨૦૧૩
- નિમંત્રણ
- અહેવાલ:સત્તાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૨
- મિડિયા-પ્રેસનોંધ: સત્તાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૨
- કાર્યક્રમની માહિતી:સત્તાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૨
- વાર્ષિક અહેવાલ - ૨૦૧૨
- પરિષદ પ્રમુખશ્રીનું વક્તવ્ય : આખરે વાત માણસની છે -વર્ષા અડાલજા
- અધ્યક્ષશ્રીનાં વક્તવ્યો: રવીન્દ્ર પારેખ
- અધ્યક્ષશ્રીનાં વક્તવ્યો: ઈલા આરબ મહેતા, ડૉ.ભગવાનદાસ પટેલ
૨૦૨૦
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૫૦મું અધિવેશન, ડિસેમ્બર-૨૦૨૦
મિત્રો,
પરિષદના ૫૦મા અધિવેશન દરમિયાન ત્રણ કાર્યક્રમો ઓન લાઈન યોજાશે.
૧. અધિવેશનની પૂર્વ સંધ્યાએ શનિવારે સાંજે ૬.૩૦ કલાકે ‘સુરેશ જોશી વ્યાખ્યાનમાળા’નો કાર્યક્રમ યોજાશે
૨. રવિવારે સાંજે ૭ કલાકે બહુભાષી રાષ્ટ્રીય કવિમિલન યોજાશે અને
૩. સોમવારે સવારે ૧૦ કલાકે ‘મહામારીના સમયમાં સાહિત્ય’ વિષયક પરિસંવાદ યોજાશે.
આ ત્રણેય કાર્યક્રમોને ઝૂમ એપ પર આપના ફોન / કમ્પ્યુટર દ્વારા જીવંત પણ માણી શકાશે અને ત્યાર બાદ તેની યુ-ટ્યુબની લિંક પણ આપવામાં આવશે.
આ ત્રણેય કાર્યક્રમોની લિંક્સ નીચે આપી છે. એ લિંક્સ કાર્યક્રમની ૧૫ મિનીટ્સ પહેલાં જીવંત (ઓપરેટીવ) બનશે.
*ગુજરાતી સાહિત્ય પરિષદના 'સુરેશ જોશી વ્યાખ્યાનમાળા'ના ઓન લાઈન કાર્યક્રમમાં જોડાવાનું આમંત્રણ :
શનિવાર, ૨૬ ડિસેમ્બર, ૨૦૨૦ – સાંજે ૬.૩૦ ક. ઝૂમ એપની લિંક -
https://us02web.zoom.us/j/83631916896
*ગુજરાતી સાહિત્ય પરિષદ -કાર્યભારની સોંપણી :
રવિવાર – ૨૭ ડિસેમ્બર, ૨૦૨૦ બપોરે ત્રણ વાગે– લિંક -
https://meet.google.com/uax-vacw-pdv?hs=151
*ગુજરાતી સાહિત્ય પરિષદના 'બહુભાષી કવિમિલન'ના ઓન લાઈન કાવ્યપાઠમાં જોડાવાનું આમંત્રણ :
રવિવાર – ૨૭ ડિસેમ્બર, ૨૦૨૦ – સાંજે ૭ ક. ઝૂમ એપની લિંક -
https://us02web.zoom.us/j/81906058704
*ગુજરાતી સાહિત્ય પરિષદના 'મહામારીના સમયમાં સાહિત્ય' ઓન લાઈન પરિસંવાદમાં જોડાવાનું આમંત્રણ :
સોમવાર, ૨૮ ડિસેમ્બર, ૨૦૨૦ સવારે ૧૦ ક. ઝૂમ એપની લિંક -
https://us02web.zoom.us/j/87595719381
૨૦૧૯
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૧મું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૯
૨૦૧૯
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૩૦મું જ્ઞાનસત્ર, જાન્યુઆરી-૨૦૧૯
૨૦૧૭
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૯મું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૭
૨૦૧૬
ગુજરાતી સાહિત્ય પરિષદ : ઓગણત્રીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૬
૨૦૧૫
ગુજરાતી સાહિત્ય પરિષદ : અડતાલીસમું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૫
૨૦૧૪
ગુજરાતી સાહિત્ય પરિષદ : અઠ્ઠાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૪
૨૦૧૩
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૭મું અધિવેશન, ડિસેમ્બર-૨૦૧૩
ગુજરાતી સાહિત્ય પરિષદના સુડતાલીસમા અધિવેશન એન.એસ.પટેલ આર્ટસ કૉલેજના યજમાનપદે આણંદ મુકામે તારીખ : ૨૪-૨૫-૨૬ ડિસેમ્બર ૨૦૧૩.અધિવેશનના પ્રમુખ: કવિ-વિવેચક, ચરિત્રકાર ને પૌર્વાત્ય-પાશ્ચાત્ય સાહિત્યના અભ્યાસી શ્રી ધીરુ પરીખ.
૨૦૧૨
ગુજરાતી સાહિત્ય પરિષદ : સત્તાવીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૨
૨૦૧૧
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૬મું અધિવેશન, ૨૦૧૧
અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
૪૬મું અધિવેશન, ૨૦૧૧
૨૦૧૦
ગુજરાતી સાહિત્ય પરિષદ : છવ્વીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૦
કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
છવ્વીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૧૦
૨૦૦૯
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૫મું અધિવેશન, ૨૦૦૯
અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
૪૫મું અધિવેશન, ૨૦૦૯
ગુજરાતી સાહિત્ય પરિષદ : પચ્ચીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૦૮
ગુજરાતી સાહિત્ય પરિષદનું પચ્ચીસમું જ્ઞાનસત્ર કીમ એજ્યુકેશન સોસાયટીના નિમંત્રણથી તા.૨૬-૨૭-૨૮ ડિસેમ્બર, ૨૦૦૮ દરમિયાન કીમ (જિ.સુરત) મુકામે શ્રી નારાયણભાઈ દેસાઈના પ્રમુખસ્થાને યોજાશે.
અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
પચ્ચીસમું જ્ઞાનસત્ર, ડિસેમ્બર-૨૦૦૮
૨૦૦૭
ગુજરાતી સાહિત્ય પરિષદ : ૪૪મું અધિવેશન, ૨૦૦૭
ગાંધીનગર કલ્ચરલ ફોરમના યજમાન પદે ગુજરાતી સાહિત્ય પરિષદનું ૪૪મું અધિવેશન તા.૨૦-૨૧-૨૨, ડિસેમ્બર-૨૦૦૭ દરમિયાન યોજાશે.
અધિવેશનના કાર્યક્રમની માહિતી (.pdf ફો્રમેટમાં):
૪૪મું અધિવેશન, ૨૦૦૭