લેખ

પ્રમુખશ્રીનો પત્ર

 

નવેમ્બર ૨૦૦૮
- નારાયણ દેસાઈ

આ પત્ર ભાષા કે સાહિત્ય અંગેનો નહીં હોય, છે તો એ એક અર્થમાં પ્રવાસવર્ણન પણ એમાં પ્રીતિ સેનગુપ્તા જેવી સાહસકથા કે ભોળાભાઈ જેવી સંસ્કારકથાયે નહીં હોય. તમારા મિત્રને ગમતો વિષય છે, તેથી તમને એટલો ગમતો ન પણ હોય, તે છતાં સાંખી લેવા વિનંતી. સપ્ટેમ્બર ૮મીથી માંડીને ઓક્ટોબરની 14મી સુધી વિદેશોમાં ગાંધીસ્મરણમાં સમય ગાળ્યો. ઇંગ્લેન્ડ, કેનેડા અને સંયુક્ત રાજય અમેરિકામાં પાંચ ગાંધીકથાઓ અને છ વ્યાખ્યાનો ગોઠવાયાં હતાં. ઇંગ્લેન્ડમાં પાંચ-પાંચ દિવસની બે ગાંધીકથાઓ ગુજરાતીમાં અને કેનેડામાં એક અને અમેરિકામાં બે કથાઓ હિંદીમાં થઈ, જેમાંની બે ત્રણ-ત્રણ દિવસની અને એક બે દિવસની, પણ પાંચ-પાંચ કલાકની થઈ. વ્યાખ્યાનો બધાં અંગ્રેજીમાં થયાં અને ત્યારબાદ પ્રશ્નોત્તરી પણ થઈ. ...

- વધુ વાંચવા નીચે ક્લીક કરો:

પ્રમુખશ્રીનો પત્ર - નવેમ્બર ૨૦૦૮

આર્કાઈવ્ઝ

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.