નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

'ઇન્દ્રધનુ'
‘નાનાંની દુનિયા’

'ઇન્દ્રધનુ': યશવંત કડીકર, પ્ર.આ.૨૦૦૭, પૃ.૮+૧૨૮, કિં.રૂ.૫૫/-, ક્રાઉન, કાચું પૂંઠું (ચતુરંગી)

‘નાનાંની દુનિયા’ : યશવંત કડીકર, પ્ર.આ.૨૦૦૭, પૃ. ૮+૬૦, કિં.રૂ.૨૪/-, ક્રાઉન, કાચું પૂંઠું (ચતુરંગી)

હરિ ઓમ આશ્રમ-પ્રેરિત શ્રી નીલકંઠ બાલોપયોગી ગ્રંથમાળાના પુસ્તક ૫૭-૫૮માં બાળકિશોર વાર્તાઓના બે સંગ્રહો યશવંત કડીકરે આપ્યા છે. તેઓ બાળસાહિત્યનું સર્જન કરે છે. વાર્તાઓ પ્રેરક, બોધક અને આનંદપ્રદ છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.