નવાં પ્રકાશનો

૨૦૦૭નાં પ્રકાશનો

ગુજરાતી કવિતાચયન

૨૦૦૫ : સં. મણિલાલ હ. પટેલ, પ્ર.આ.૨૦૦૭, પૃ.૧૪+૯૦, કિં.રૂ.૫૫/-, ડિમાઈ, કાચું પૂંઠું

ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા ૧૯૯૧ થી શરૂ થયેલી ગુજરાતી કવિતાચયનની યાત્રાનો - કાન્ત - બળવંતરાય શતાબ્દી ગ્રંથમાળાનો - આ ૧૬ મો મણકો છે. સંપાદક મણિલાલ હ. પટેલ કહે છે તેમ કવિતા પ્રજાની નાભિમાંથી આવતી કસક છે. ત્રેંસઠ કવિઓની કાવ્ય/ગઝલ રચનાઓનો આ સંચયમાં સમાવેશ થયો છે. ગુજરાતી ભાષાના મહત્ત્વના પુરોગામી કવિઓ તેમ જ વર્તમાન પેઢીના કવિઓની રચનાઓ પ્રતિનિધિત્વ પામી છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.