નવાં પ્રકાશનો

૨૦૧૨નાં પ્રકાશનો

મધ્યકાલીન કાવ્યશાસ્ત્ર

લે.ધીરુ પરીખ, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૮+૮૮, કિં.રૂ.૬૦/-)

ભોગીલાલ સાંડેસરા સ્વાધ્યાયપીઠ અંતર્ગત મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યના અભ્યાસી વિદ્વાન શ્રી ધીરુ પરીખે મધ્યકાલીન સાહિત્યના આધારે તેનું કાવ્યશાસ્ત્ર અહીં રજૂ કર્યું છે. મધ્યકાલીન કાવ્યશાસ્ત્રનું આ ગુજરાતી સાહિત્યમાં પહેલું પ્રકાશન છે. જે કૉલેજમાં અનાતક અનુસ્નાતક કક્ષાએ અભ્યાસકર્તા વિદ્યાર્થીઓને માર્ગદર્શનરૂપ બની રહેશે. મધ્યકાલીન સાહિત્યની વિવિધ કૃતિઓમાંથી ઉદાહરણો આપીને તેનું કાવ્યશાસ્ત્ર સ્પષ્ટ કરવાનો અહીં પ્રયાસ થયો છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.