નવાં પ્રકાશનો

૨૦૧૨નાં પ્રકાશનો

રવીન્દ્ર સંચયિતા

સં.અનિલા દલાલ, ભોળાભાઈ પટેલ, પ્ર.આ.૨૦૧૨, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૩૪+૭૦૨, કિં.રૂ.૪૬૦/-)

રવીન્દ્ર સાહિત્ય ગુજરાતી વાચકોને સુલભ બને તે હેતુસર રવીન્દ્રનાથની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે શ્રી અનિલા દલાલ અને શ્રી ભોળાભાઈ પટેલે અનુદીત રવીન્દ્ર સાહિત્યમાંથી એમની કૃતિઓનું ચયન કરીને આ સંપાદન કર્યું છે. જે રવીન્દ્ર સાહિત્યના અભ્યાસીઓ અને રસિકોને ખપ લાગે તેવું છે. તેમજ વિદ્યાર્થીઓને પણ આ સંપાદનથી રવીન્દ્ર સાહિત્યનો પરિચય થશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.