નવાં પ્રકાશનો

૨૦૧૨નાં પ્રકાશનો

રવીન્દ્ર વિવેચન

સં.નિરંજન ભગત, શૈલેશ પારેખ, પ્રફુલ્લ રાવલ પ્ર.આ.૨૦૧૨, ડિમાઈ, કાચું પૂઠું, પૃ.૧૦+૩૦૨, કિં.રૂ.૨૦૦/-)

રવીન્દ્રનાથની દોઢસોમી જન્મજયંતી નિમિત્તે રવીન્દ્રનાથ વિશે ગુજરાતી સાહિત્યમાં અવારનવાર અભ્યાસીઓએ જે લખ્યું તેમાંથી ચયન કરીને આ 'અવીન્દ્ર વિવેચન' શ્રી નિરંજન ભગત અને શ્રી શૈલેશ પારેખ અને શ્રી પ્રફુલ્લ રાવલે સંપાદિત કર્યું છે. રવીન્દ્ર સાહિત્યને સમજવા અને માણવા માટે અહીં સંપાદિત થયેલા લેખો વાચકોને સહાયભૂત થશે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.