નવાં પ્રકાશનો

૨૦૧૩નાં પ્રકાશનો

સ્વકીય

સં.દલપત ચૌહાણ, મોહન પરમાર, હરિશ મંગલમ, પ્રવીણ ગઢવી, પાકું પૂઠું, પૃ.૧૮+૩૨૬, કિં.રૂ.૨૬૦/-

દલિત સર્જકોએ ગુજરાતી સાહિત્યમાં વિવિધ સ્વરૂપોમાં જે પ્રદાન કર્યું છે, તેમાંથી ચયન કરીને સર્વશ્રી દલપત ચૌહાણ, મોહન પરમાર, હરિશ મંગલમ, પ્રવીણ ગઢવીએ 'સ્વકીય'નું સંપાદન કર્યું છે. અહીં સંગ્રૃહીત રચનાઓમાં સચ્ચાઈનો રણકો છે પણ કડવાશ નથી. આ સંકલનમાંથી કેટલીક રચનાઓ વાચકના ચિત્તતંત્રને સ્પર્શી જાય તેવી છે.

 

 


વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.