ફોટો ગેલરી - સાહિત્યસર્જકો : દેવજીભાઈ મોઢા


દેવજીભાઈ મોઢા  Devjibhai Modha

નવીન શું છે

પરિષદવૃત્ત : સમાચાર

પરબ ઓનલાઈન
પરિષદ નું ઈ-મેગેઝીન


પરબ ઓનલાઈન નો નવીનતમ અંક ડાઉનલોડ કરો..અહીંથી

બુક શોપ

પરિષદમાંથી પુસ્તકો ખરીદો અહીંથી

કર્તા પરિચય:

દેવજી રામજી મોઢા, ‘શિરીષ’ (૮-૫-૧૯૧૩, ૨૧-૧૧-૧૯૮૭): કવિ. જન્મ પોરબંદરમાં. ૧૯૩૦માં મેટ્રિક. ૧૯૪૪માં મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન ડી.જે. સિંધ કૉલેજમાંથી એમ.એ. પાકિસ્તાનનું સર્જન થયા બાદ ૧૯૪૮માં વતન પોરબંદર આવી નવી શાળા નવયુગ વિદ્યાલયમાં આચાર્યપદે નિયુક્તિ પામ્યા. ૧૯૬૩માં શ્રેષ્ઠ શિક્ષકનો રાષ્ટ્રીય એવોર્ડ. ૧૯૭૭માં ત્યાંથી જ નિવૃત્ત.

તળપદી સરલતાના સ્પર્શવાળી એમની સહજ અને ભાવનિષ્ઠ બાની એમની કવિતામાં પરિણામગામી બની છે. ગીતો અને મુક્તકોમાં એમનો કલાવિશેષ જોવાય છે.



વધુ માહિતી માટે અમારો સંપર્ક કરી શકો છો.